Aadhaar Card Center in Ghoghamba

Aadhaar Card Center in Ghoghamba માં આવેલા આધાર કાર્ડ કેન્દ્ર ઘોઘંબાનું લિસ્ટ અહી આપેલ છે. જેથી સરડતાથી તમે તમારું આધાર કાર્ડ અપડેટ અથવા તો નવું આધાર કાર્ડ કડાવી શકો છો. અહી Aadhaar Card Center in Ghoghamba ની સંપૂર્ણ માહિતી આપેલ છે જેથી તમને આધાર કેન્દ્ર સુધી પહોચવામાં તકલીફ ના પડે અને સરડતાથી તમે આધાર સેવા કેન્દ્ર સુધી પહોચી શકો અને તેનો લાભ લઈ શકો.

whatsapp group

Aadhaar Card Center in Ghoghamba List – Aadhaar card center ghoghamba

1. માં મેલડી કૃપા Aadhaar Card Center In Ghoghamba

સરનામું :- માં મેલડી કૃપા આધાર કાર્ડ કેન્દ્ર અને સીએસસી કેન્દ્ર ઘોઘંબા,

ઘોઘંબા રોડ, ઇંડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ સામે. જશોદા નગર, ઘોઘંબા

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389365

મોબાઇલ નંબર :- 9016895275

આધાર ઓપરેટર નામ:- દિનેશ પરમાર

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

2. મામલતદાર ઓફિસ આધાર કાર્ડ કેન્દ્ર

સરનામું :- મામલતદાર ઓફિસ ઘોઘંબા, ઘોઘંબા-પાવાગઢ ચોકડી

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389365

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:- અર્પિત પરમાર

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

3. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા આધાર કાર્ડ કેન્દ્ર

સરનામું :- મેઇન બજાર ઘોઘંબા, જલારામ સુપર માર્કેટ પાસે.

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389365

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:- રાજેન્દ્રસિંહ પરમાર

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

4. પ્રાચીન આધાર કાર્ડ કેન્દ્ર

સરનામું :- પ્રાચીન કમ્પ્યુટર ઘોઘંબા, રશિયન ઓટો ગેરેજ પાસે.

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389365

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:- કૌશિક સોલંકી

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

5. સાઈ આધાર કાર્ડ કેન્દ્ર

સરનામું :- વિવેકાનંદ સોસાયટી ઘોઘંબા

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389365

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:- આકાશ શાહ

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

Highlight

આર્ટીકલનું નામAadhaar Card Center in Ghoghamba
આર્ટિકલની ભાષાગુજરાતી/English
આર્ટિકલનો ઉદ્દેશઆધાર કેન્દ્ર સુધી પહોચવામાં મદદ કરવી
આધાર કેન્દ્રઘોઘંબા અને તેની નજીકના ગામ
કોને લાભ મડી શકે.ઘોઘંબા અને તેની નજીકના ગામોને
Aadhaar Card Center in Ghoghamba List – Aadhaar card center ghoghamba

ઘોઘંબા નજીક આવેલા આધાર કાર્ડ કેન્દ્ર

1. આધાર કાર્ડ અપડેટ કેન્દ્ર કાંટું

સરનામું :- કાંટું રોડ, દામાવાવ ચોકડી, દામાવાવ

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389380

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ :- કમલેશ બારિઆ

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

2. આધાર કાર્ડ કેન્દ્ર ગૂંદી

સરનામું :- ગૂંદી

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389380

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:-

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

Aadhaar Card Center in Ghoghamba

3. ગુનેશિયા, આધાર કાર્ડ કેન્દ્ર અંબાખૂંટ

સરનામું :- અંબાખૂંટ, ગુનેશિયા

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389341

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:-

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

4. સીમલીયા પ્રાઇમરી સ્કૂલ આધાર કાર્ડ કેન્દ્ર સીમલીયા

સરનામું :- પ્રાઇમરી સ્કૂલ સીમલિયા

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389341

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:-

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર.

બાઓમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગર, આંખો) અને નવું આધાર કાર્ડ

5. આદિત્ય આધાર કાર્ડ કેન્દ્ર રણજીત નગર

સરનામું :- આદિત્ય સીએસસી સેંટર રણજીત નગર

ઘોઘંબા,પંચમહાલ, ગુજરાત, પિનકોડ:-389360

મોબાઇલ નંબર :-

આધાર ઓપરેટર નામ:- હંસરાજ સોલંકી

ઉપલબ્ધ સુવિધાઓ:-

ડેમોગ્રાફિક અપડેટ:- નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ,મોબાઇલ નંબર

આધાર કાર્ડ હેલ્પ લાઇન

આધાર કાર્ડ હેલ્પ લાઇન નંબર :- 1947

આધાર કાર્ડ હેલ્પ લાઇન મેઇલ આઇડી :- help@uidai.gov.in

આધાર કાર્ડને લગતા પ્રશ્નો

1.નવું આધાર કાર્ડ કઢાવવા માટે કયા દસ્તાવેજની જરૂર પડે છે?

જવાબ:- જન્મ નો દાખલો

2. કેટલા વર્ષ પછી આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે?

જવાબ:- 5 વર્ષ અને 15 વર્ષ પછી.

3. આંગડીઓ ના આવતી હોય તો સુ કરવું

જવાબ:- આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું.

4. જન્મ તારીખ બદલવા માટે કયા કયા દસ્તાવેજ જરૂરી છે?

જવાબ:- જન્મ પ્રમાણ પત્ર, પાસપોર્ટ,

5. નામ બદલવા માટે કયા કયા દસ્તાવેજ જરૂરી છે?

જવાબ:- ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ,

આધાર કાર્ડની મુખ્ય વેબસાઇટ

અમારી મુખ્ય વેબસાઇટ ની મુલાકાત લો

Issue Date Of Aadhar Card

1 thought on “Aadhaar Card Center in Ghoghamba”

Leave a Comment